Advt No. SEB/202223/32
Title SEB/202223/32 - TET-II - LANGUAGE (ENG, HIN, GUJ, SANSKRIT) Subject - English Medium - 202223
ENDS ON (dd/mm/yyyy)05/12/2022 15:00:00
Fees 350
Contact Info.1800 233 7963
નોંધ : પી.ટી.સી.ના ગુણ ગણતરી માટે શિ.વિ.ના તા. ૭–૭૦૮ના ઠરાવ ક્રમાંકઃ જશભ/૧૨૦૮ ૨૫૮-ન થી નિયત થયા અનુસાર પી.ટી.સી.ના બીજા વર્ષના પરિણામ પત્રકમાં દર્શાવેલ કુલ લેખિત ૯૦૦ ગુણ વત્તા ૫૦ ગુજ્ર વાર્ષિક પાઠના અને ૫૦ ગુણ ટી.એલ.એમ./કોમ્પ્યુટર પ્રાયોગિક વાર્ષિક પ્રાયોગિક કાર્યશક્ષણ એમ કુલ મળી ૧૦૦૦ ગુણમાંથી મેળવેલ ગુણને આધારે ઉપરોકત ટકાવારી ગણવાની રહેશે. વધુમાં વખતો વખત રાજય સરકાર તરફથી નકકી થાય તે મુજબ ગણતરી કરવાની રહેશે.
(ડ) અંશકાલિન શિક્ષક
પ્રાથમિક શાળાઓ પૈકી જે શાળામાં ઉચ્ચ પ્રાથમિક કક્ષાઓ (ધોરણ ૬ થી ૮)માં બાળકોની સંખ્યા એકસોથી (૧૦૦) વધારે હશે તે શાળાઓમાં કલાશિક્ષણ, આરોગ્ય અને શારિરીક શિક્ષણ તથા કાર્યશિક્ષણ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા એક અંશકાલીન શિક્ષકની ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત :
કલા શિક્ષણ : એ.ટી.ડી. આરોગ્ય અને શારિરીક શિક્ષણ : સી.પી.એડ./બી.પી.એડ., ડી.પી.એડ. કાર્યશિક્ષણ : (સ્થાનિક પરિસ્થિતિને અનુકુળ જેવા કે કાગળકામ, માટીકામ, સુથારીકામ, હસ્ત કલા, વિગેરે… જેમાં બાળકો માટે જોખમરૂપ કોઈ કાર્યનો સમાવેશ ક૨વાનો રહેશે નહી.)
સરકારશ્રી વખતો વખત નકકી કરે તે પ્રમાણે આ જગ્યાઓ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અથવા શાળા કક્ષાએથી ભરવાની રહેશે. ઉચ્ચ પ્રાથમિક કક્ષાઓમાં સંખ્યા ૧૦૦ થી ઓછી થાય ત્યારે જે તે શાળા મારફત શિક્ષકોની સેવાઓ સમાપ્ત કરવાની રહેશે.
(૩) વિદ્યાસહાયકની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારે ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ધ્વારા લેવાયેલી પી.ટી.સી., સી.પી.એડ. ની પરીક્ષા પાસ કરેલી હોવી જા....
ઉમેદવારે પાસ કરેલી પી.ટી.સી./સી.પી.એડ. અને ઈન્ટીગ્રેટેડ બી.એડ ની પરીક્ષા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશન ધ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈશે. અને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની ડીગ્રી યુ.જી.સી. ધ્વારા માન્ય કરેલ યુનિવર્સીટીમાંથી મેળવેલ હોવી જોઈશે.
(૪) જિલ્લામાં પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકો પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકો પ્રાથમિક શિક્ષકોની મળવાપાત્ર જગ્યાએ શાળાના વિદ્યાર્થી સંખ્યા વર્ગની સંખ્યાના આધારે વખતો વખત સ૨કા૨શ્રી નકકી કરું તે પ્રમાણે રહેશે.
પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકો પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક શાળાના વિશ્વાસયો/પ્રાથમિક શિકોમાં જે તે વિભાગમાં જેટલી ખાળી જગ્યાઓ તેટલી જગ્યાઓ જે તે વિભાગ માટે ભરવાની રહેશે. જગ્યાઓ ભરતી વખતે આગામી એક વર્ષમાં ખાલી પડનાર જગ્યાઓનો પણ સમાવેશ કરવાનો રહેશે. વધુમાં ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકો પ્રાથમિક શિક્ષકોની ઉ૫૨ દર્શાવેલ ફકરા-૨ (અ),(બ) અને (ક) ની જોગવાઈઓ પ્રમાણે જે કેટેગરીમાં જેટલી જગ્યાઓ ખાલી પડશે તેટલી જગ્યાઓ જે તે કેટેગરી માટે ભરવાની રહેશે, જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં જે વિષયની જગ્યા ખાલી પડે તે વિષય માટે જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની માગણી મુજબ જે તે વિષયની જગ્યા માટે રાજય કક્ષાની સમિતિએ ઉમેદવારના નામની ભલામણ ક૨વાની ૨હેશે.
(૫) જિલ્લા શિક્ષણ સમિતિઓ/નગર શિક્ષણ સમિતિઓએ તેઓના જિલ્લા માટે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના વખતોવખતના પ્રવર્તમાન નિયમોનુસાર લાગુ પક્તી અનામતની નિયત ટકાવારી ધ્યાને લઈ જિલ્લાન.શિ.સમિતિએ આગામી એક વર્ષમાં ખાલી પડનાર જગ્યાઓ સહિત જાતિવાર જરુરીયાત દર્શાવીને ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જગ્યાઓની જે તે કેટેગરી મુજબ જરુરીયાત દર્શાવીને જગ્યાઓ ભરવા માટે માંગણી પત્રક ગુજરાત રાજય પ્રાથમિક ગાંધીનગર મોકલાવીશ.
(s) (અ) મુંબઈ પ્રાથમિક શિક્ષા અધિનિયમ ૧૯૪૭ની કલમ-૨૩ મુજબ વિદ્યાસહાયકની ભરતી માટે નીચે મુજબની રાજય કક્ષાની ગુજરાત રાજય પ્રાથમિક
શિક્ષણ પસંદગી સમિતિ રહેશે.
૧. પ્રાથમિક શિક્ષણ નિયામક– સભ્ય
૨. નાયબ સચિવશ્રી, (પ્રા.શિ.) – અધ્યક્ષ
૩. નિયામકશ્રી, ગુજરાત રાજ્ય શૈક્ષણિક
સંશોધન અને તાલીમ પરિષદ નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક (પ્રા.શિ.)
૪.સભ્ય સચિવ
(બ) મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ની કલમ-૨૩૬ અનુસાર વિદ્યાસહાયકની નિમણૂંક માટેની પસંદગી સમિતિ નીચે મુજબ રહેશે. નિમણૂંક માટેની પસંદગી સમિતિમાં ઓછામાં ઓછા બે સભ્યો હાજર હોવા જોઈશે.
જિલ્લા શિક્ષણ સમિતિ માટે
જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી–સભ્ય સચિવ મહાનગરપાલિકા/નગર પાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે
૧.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી
૨. જિલ્લા શિક્ષણાધિકરી
૩. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલ
૪. શાસનાધિકા૨ી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ –સભ્ય સચિવ
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ ધ્વારા મળેલ માંગણી પત્રકને સંકલિત કરી હોળી પ્રસિધ્ધિ ધરાવતા વર્તમાન પત્રોમાં સંયુકત જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવાની રહેશે. ઉમેદવારોએ નિયત અરજી ફોર્મ સાથે જાહેરાતમાં ઉલ્લેખ કર્યા મુજબના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો બીડવાની રહેશે. ઉમેદવારે નિયત અરજી પત્રક કોઈપણ જિલ્લામાં જિલ્લા/નગર શિક્ષણ સમિતિ ધ્વારા નિયત કરેલ સ્વીકાર કેન્દ્રો ઉપર જમા કરાવવાના રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શાસનાધિકારીશ્રીએ અરજીફોર્મ સ્વીકારતી વખતે અરજી કર્મ તથા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે.
રાજયની સમિતિએ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારની અરજીઓની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ પ્રસ્તુત ઠરાવથી ઉમેદવારોની પસંદગી માટે નિયત થયેલ ધોરણો લક્ષમાં લઈ મે૨ીટ પ્રમાણે ઉમેદવારોની યાદી તૈયાર કરી જ તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓના માંગણી પત્રક મુજબની જિલ્લાવાર ઉમેદવારોની મેરીટ યાદી મોકલી આપવાની રહેશે. જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિએ તેઓને ફાળવી આપેલ ઉમેદવારોનો અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાના રહેશે. શિક્ષકના વ્યવસાયમાં બાધારુપ થાય તેવી કોઈપણ શારીરિક ક્ષતિ જેવી કે અંધાપો, બહેરાશ, તોતડાપણુ, હલનચલનમાં તકલીફ કે કાળા પાટીયા પર લખવા વગેરેમાં તકલીફ ધરાવતો નથી તે બાબતની ચકાસણી માટે રુબરુ મુલાકાતમાં બોલાવી કેમ્પ યોજીને ગુણાનુક્રમ અનુસાર નિમણૂંક હુકમો આપવાના રહેશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ઉમેદવારોની પસંદગી યાદીમાં દર્શાવેલી જગ્યાઓની ૨૦ ટકાની મર્યાદામાં કેટેગરી વાઈઝ પ્રતિક્ષા યાદી તૈયાર ક૨વાની ૨હેશે. પ્રતિક્ષાયાદી તૈયાર થયા તારીખથી એક વર્ષ અથવા પછીની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત અપાય તે તારીખના આગળના દિવસના કચેરી સમય એ બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે. આ સમય મર્યાદા પૂર્ણ થતાં તે પ્રતિક્ષા યાદી આપોઆપ રદ થયેલ ગણાશે.
જિલ્લા/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માંગણી મુજબ કેટેગરી વાઈઝ તૈયાર કરેલ પ્રતિક્ષા યાદીમાંથી ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નીચે (૧) થી (૩) માં દર્શાવેલ સંજોગોમાં ઉમેદવારોના નામોની ભલામણ ક૨વાની રહેશે.
Apply online click here
- The Gujarat State Primary Education Selection Committee has to compile the demand sheet received by the District/City Education Committee and invite applications from the candidates in the prescribed form by giving a joint advertisement in the current Holi popular letters. Candidates have to attach the attested xerox copies of the certificates as mentioned in the advertisement along with the prescribed application form. Candidates have to deposit the prescribed application form at the acceptance centers designated by the District/Nagar Shiksha Samiti in any district. The District Primary Education Officer has to verify the application form and original certificates while accepting the application form.
- The state committee after fully verifying the applications of the prescribed qualified candidates, after preparing the list of candidates according to merit keeping in view the norms prescribed for the selection of candidates, it has to send the merit list of the district wise candidates as per the demand sheet of the District/Town Education Committees. The District/Town Education Committee shall verify the original certificates of the candidates allotted to them. In order to verify that the teacher does not have any physical impairment that interferes with his profession like blindness, deafness, deafness, difficulty in movement or writing on the black board etc., a face-to-face interview will be held and the appointment orders will be issued in order of merit.
- The Gujarat State Primary Education Selection Committee will prepare a category wise waiting list within the limit of 20% of the posts mentioned in the selection list of candidates. One year from the date of preparation of the waiting list or next day office hours of the date of advertisement for subsequent recruitment process whichever is earlier. On completion of this time limit, the waiting list will be automatically cancelled.
- The Gujarat State Primary Education Selection Committee shall recommend the names of the candidates under the circumstances mentioned in (1) to (3) below from the waiting list prepared category wise as per the demand of the District/Town Primary Education Committee.
0 Comments