ધોરણ 10 સા.વી. પાઠ : 1
1.“લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?
(A) ભારત
(B) પ્રકૃતિ
(C) નદીઓ
(D) પનિહારીઓ
2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
(A) શારદાપીઠ - સોમનાથ
(B) પોળો ઉત્સવ – વડનગર
(C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ - મોઢેરા
(D) સીદી સૈયદની જાળી - ભાવનગર
3. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?
(A) હિન્દી
(B) તમિળ
(C) કન્નડ
(D) મલયાલમ
4. ‘ભારતના વારસા’ માટે એક વિધાન સંલગ્ન છે.
(A) ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે.
(B) ભારતવર્ષના સંતાનો ભારતીય છે તેવું “અગ્નિપુરાણ” ગ્રંથમાં છે.
(C) હિમાલયની ગિરિમાળા ધરાવતી કુદરતી સીમા એશિયા ખંડની ઉત્તરમાં છે.
(D) ભરતખંડની દક્ષિણે જંબુદ્રીપ આવેલો છે.
5. વારસો એટલે
(A) પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ
(B) આપણી પાસે જે કંઈ છે તે
(C) માનવવર્તનની દઢ અને પારંપરિક ભાત
(D) અનુજો તરફથી મળેલી અપૂર્વ ભેટ
6. નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી.
(A) ભૂમિ-આકારો દ્વારા અનેક ભૂમિર્દશ્યોનું સર્જન જોવા મળે છે.
(B) હિમાલયમાં અમરનાય, બદ્રીનાથ, કેદારનાથ જેવાં યાત્રાનાં સ્થાનો છે.
(C) હિમાલયમાં નંદાદેવી જેવાં શિખરો બરથી છવાયેલાં રહે છે.
(D) હિમાલય પર્વત એ ભૂમિદેશ્ય છે.
7. ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતાં સ્થાનોને ઓળખો.
(A) વડનગર, ચાંપાનેર, નવસારી, સિદ્ધપુર
(B) દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા
(C) શામળાજી, ડાકોર, બહુચરાજી, વિરમગામ
(D) તળાજા, ઝગડીયા, કોટેશ્વર, શામળાજી
8. વનૌષધિઓ : આંબળા અને કુંવારપાઠું; પુષ્પો :
(A) સૂરજમુખી અને ડમરો
(B) અરડૂસી અને લીમડો
(C) હરડે અને બહેનું
(D) આંબો અને જાંબુડો
9. આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને ઓળખો.
(A) ઋતુઓ – હિમાચ્છાદિત શિખરો - તુલસી - નિશીગંધા
(B) સાહિત્ય - ધર્મ - ખગોળ - પંચાંગ
(C) દાંડી - વર્ષા - દિલ્લી - સાબરમતી આશ્રમ
(D) શિલાલેખો મકબરા વિહારો - મંદિરો -
10. ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળોને ઓળખો.
(A) મોઢેરા, વડનગર, વિજયનગર, અમદાવાદ
(C) બહુચરાજી, અંબાજી, દ્વારકા, ડાકોર
(B) શામળાજી, કોટેશ્વર, જૂનાગઢ, ખંભાલીડા
(D) નવસારી, મોઢેરા, પાટણ, વડનગર
11. કાળિયાઠાકોરનું મંદિર : શામળાજી; રણછોડરાયજીનું મંદિર :
(A) તારંગા
(B) ડાકોર
(C) ગિરનાર
(D) માંડવગઢ
12.એક જોડકું સાચું નથી.
(A) વૌઠાનો મેળો ; ધોળકા
(B) કાળિયાઠાકોરનો મેળો : ડાકોર
(C) નકળંગનો મેળો : ભાવનગર
(D) ભડિયાદનો મેળો : ભડિયાદ
13. રંગે શ્યામ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક જેમની શારીરિક વિશેષતાઓ ગણાય છે તે કઈ પ્રજા હોઈ શકે ?
(A) હબસી પ્રજા
(B) ઑસ્ટ્રેલૉઇડ
(C) કિરાત લોકો
14. મોંગોલોઇડ લોકો વર્ણના હોવાથી તે ‘કિરાત' તરીકે ઓળખાતા.
(A) શ્યામ
(B) પીળા
(C) ઘઉં
15. આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતાં વારસાનાં સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે
(A) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલ છે.
(B) ભારતના બંધારણમાં કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવ્યું છે.
(C) ભારતના બંધારણ મુજબ ભારતનું આયોજન પંચ તેના કાયદાનો અમલ કરે છે.
(D) આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે.
16. આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51(ક)માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં એકનો સમાવેશ થતો નથી.
(A) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી.
(B) જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ.
(C) આપણા આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરવાની ફરજ.
(D) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ,
પ્રશ્ન ક્રમાંક | જવાબ |
---|---|
1 | C |
2 | C |
3 | A |
4 | A |
5 | A |
6 | D |
7 | B |
8 | A |
9 | D |
10 | D |
11 | B |
12 | B |
13 | B |
14 | B |
15 | D |
16 | C |
પ્રશ્ન ક્રમાંક | જવાબ |
---|---|
1 | C |
2 | D |
3 | B |
4 | D |
5 | A |
6 | C |
7 | A |
8 | D |
9 | C |
10 | D |
11 | B |
12 | A |
13 | C |
14 | A |
15 | D |
16 | C |
17 | D |
18 | A |
19 | A |
20 | B |
0 Comments