- Advt No. SEB/202223/21
- Title SEB/202223/22 - TET-II - Science / Maths Subject - Gujarati Medium - 202223
- ENDS ON (dd/mm/yyyy)05/12/2022 15:00:00
- Fees 350
- Contact Info.1800 233 7963
====================================
ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના વિદ્યાસહાયક/શિક્ષક
ધો. ૬ થી ૮ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ માટે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટે નીચે મુજબના ધોરણો અનુસરવાના રહેશે.
(અ) ગણિત વિજ્ઞાન શિક્ષક : નીચે પ્રમાણે ભરતી થયેલ વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિદ્યાસહાયક/શિક્ષક (ગણિત-વિજ્ઞાન) કહેવાશે.
(I) શૈક્ષણિક અને તાલીમી લાયકાત : શૈક્ષણિક લાયકાત : બી.એસસી. અને તાલીમી લાયકાત બે વર્ષીય પી.ટી.સી.
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એસ,સી, અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચલર ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.EI.Ed.)
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા પ૦ ટકા ગુણ અને
તાલીમી લાયકાત :ચા૨ વર્ષીય બી.એસસી. એજયુકેશન (BS. Ed.) શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એસસી. અને
અથવા
તાલીમી લાયકાત એક વર્ષીય બી.એડ (સ્પેશીયલ એજયુકેશન) અને આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી.ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- ગણિત/વિજ્ઞાન) અરજા કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી.માં લઘુત્તમ 50ટકા ગુણ મેળવવાના રહેશે.
આમ છતાં, પસંદગી સમિતિને એમ જણાય કે પુરતી સંખ્યામાં ઉમેદવારો ઉપલબ્ધ થવાની શકયતા નથી તો વિદ્યાસહાયક માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોએ શિક્ષક યોગ્યતા પરીક્ષાનું અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારો ની અરજી સ્વીકારવાની મંજુરી સમિતિ આપી શકશે. આવા ઉમેદવારો પોતાનું શિક્ષક યોગ્યતા પરીક્ષાનું પરિણામ પસંદગી સમિતિ નકકી ક૨ે તે તારીખ સુધીમાં રજુ કરવાનું રહેશે. પરિણામ રજુ કરવાની તારીખ લંબાવવાની સત્તા સમિતિને રહેશે. અને સમિતિ આ તારીખ લંબાવી શકશે.
(III) ગુણાંકન પધ્ધતિ
ઉપર્યુકત શૈક્ષણિક તાલીમી લાયકાત ધરાવતા અને ટી.ઈ.ટી. માં નિયત કરેલ ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ ઉમદવારોની પસંદગી યાદી તૈયાર કરવા માટે નીચે મુજબ ગુણભાર (Weightage) આપવામાં આવશે.
- બી.એસ.સી. માં મેળવેલ ગુણના ૨૦ ટકા
- એમ.એસ.સી. માં મેળવેલ ગુણના ૫ ટકા
- બી.એડ./પી.ટી.સી. માં મેળવેલ ગુણના ૨૫ ટકા
- ટી.ઈ.ટી.માંથી મેળવેલ ગુણના ૫૦ ટકા
ઈન્ટીગ્રેટેડ બી.એડ.ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નીચે મુજબ ગુણાંકન પદ્ધતિ અનુસરવાનીરહેશે. (ચાર વર્ષનો અભ્યાસક્રમ)
ઓનલાઈન અરજી કરવાની રીત :
• આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૦/૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
• અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
• સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. • સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
* "Apply Online" પર Click કરવું.
• ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું.
Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
• હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
======================================
Online apply Click here
======================================
પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી / પરીક્ષા−II
( ધોરણ ૬ થી ૮)
( Elementary Teacher Eligibility Test -II )
• હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
• હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1.Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી. • અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm_કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
• Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
• આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે. • ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
સ્થળ:ગાંધીનગર
તારીખ:૧૭/૧૦/૨૦૨૨
Apply online click here
• Now click on Upload Photo at the top of the page. Here Type your Application Number and Type your Birth Date. Then click on Ok. Photo and Signature are to be uploaded here. And to upload Signature, first of all your Photo and Signature should be in soft copy in JPG format (10 kb) size not more. Click on Browse Button. Now select the file in which your photo is stored in JPG format from the screen of Choose File and click on Open Button. Now click on Upload button next to Browse button, now your photo will appear next to it. Now the signature also has to be uploaded in the same way.
• Now click on Confirm Application in the upper part of the page and after entering the Application Number and Birth Date Type and clicking on Ok two (2) buttons will appear 1.Application Preview 2.Confirm Application. Candidates can view their application by clicking on Show Application Preview. • If you want to amend the application, click on Edit Application and amend it. Any type of correction can be made in the application before confirming the application. But after the application is confirmed, no amendment can be made in the application. Click on Confirm Application only if there is no need to correct the application. Further, if the candidate has made any mistake in his/her name, surname, date of birth or category while filling the details, then the candidate should take special care that no correction will be made in the mark sheet later.
• By clicking on Confirm Application, the candidate's application will be accepted online in the board. Confirm Number will be generated here. Which is necessary for all the subsequent procedures, the candidate has to save. Candidates have to show their Confirmation Number while making any correspondence or presentation with the Board.
• The fee of this examination has to be paid through online payment mode only. • Candidate can pay the exam fee through ATM CARD/NET BANKING through online payment gateway.
0 Comments