Subscribe Us

header ads

SEB/202223/33 - TET-II - LANGUAGE (ENG, HIN, GUJ, SANSKRIT) Subject - Hindi Medium - 202223

Advt No. SEB/202223/41
Title SEB/202223/33 - TET-II - LANGUAGE (ENG, HIN, GUJ, SANSKRIT) Subject - Hindi Medium - 202223
ENDS ON (dd/mm/yyyy)05/12/2022 15:00:00
Fees 350
Contact Info.1800 233 7963

આમુખ

  • ભારત સરકારે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૧૦ અન્વયે રાજયમાં પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૭ ને બદલે હવે પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ જેમાં ધો. ૧ થી ૫ પ્રાથમિક શિક્ષણ અને ધો. ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણાશે. તેમ ઠરાવેલ છે.
  • ઉપર્યુકત ફેરફારોના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની ભરતી માટે સંદર્ભના ક્રમાંકઃ-૧૨ ઉપર દર્શાવેલ તા. ૧૫-૪-૧૦નો ઠરાવ બહાર પાડેલ હતો, જેમાં પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની ભરતી માટેની લાયકાતો અને ભરતી પધ્ધતિ નકકી કરવામાં આવેલ હતી. તે પછી નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશન, નવી દિલ્હીના સંદર્ભ-૧૩માં દર્શાવેલ જાહે૨નામાથી પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની શૈક્ષગિક લાયકાતો નવેસરથી નકકી કરવામાં આવેલી છે. તેના અનુસંધાને શિક્ષણ વિભાગના તા. ૧૫- ૮–૧૦ના ઠરાવમાં ફેરફાર કરવાની જરુરિયાત ઉપસ્થિત થયેલ છે.
  • ઉપર્યુક્ત ફેરફારને કારણે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ–૧૯ અને ૨૫ નાં શિડ્યુલમાં નિયત થયેલ ધોરણ અને લાયકાતો તથા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશન નવી દિલ્હીના જાહેરનામા ક્રમાંકઃ ફા.ન.૬૧/૦૩/૨૦|૨૦૧૦ એન.સી.ટી.ઈ.(એન એન્ડ એસ) તા. ૨૩-૮-૧૦ અન્વયે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે લધુત્તમ લાયકાતો નકકી કરવામાં આવેલ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ની કલમ-૫૪ અને ૬૩ થી પ્રાપ્ત થયેલ સત્તાની રુએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી માટે પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબન ધોરણો રાખવાનું સરકાર ઠરાવે છે.

૧. પ્રાથમિક શિક્ષણ.

ધો. ૧ થી ૫ પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની નીચે મુજબના ધોરક્કો અનુસરવાના રહેશે.
પસંદગી માટે
(અ) શૈક્ષણિક અને તાલીમી લાયકાત :

(I) શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછી એચ.એસ.સી. 
(II) તાલીમી લાયકાત : પી.ટી.સી. અથવા સી, પી.એડ.

(બ) જે તે જિલ્લાની વિદ્યાસહાયકોની કુલ ભરવાપાત્ર થતી જગાના ૯૫ ટકા જગ્યાઓ એચ.એસ.સી./પી.ટી.સી. લાયકાત ધરાવતા ઉમેદવારોથી ભરવાની રહેશે. તે પૈકી ૧૦ ટકા જગ્યાઓ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ)માં ૪૫ ટકા ગુણ સાથે પાસ થયેલ ઉમેદવારોથી ભરવાની રહેશે, જો વિજ્ઞાન પ્રવાહ સાથે એચ.એસ.સી. થયેલ ઉમેદવારો પુરતી સંખ્યામાં ઉપલબ્ધ ન થાય તો બાકી રહેતી જગ્યાઓ વિજ્ઞાન પ્રવાહ સિવાયના એચ.એસ.સી./પી.ટી.સી.ના ઉમેદવારોથી ભરવાની રહેશે. જે તે જિલ્લાની વિદ્યાસહાયકોની કુલ ભરવાપાત્ર જગ્યાના ૫ ટકા જગ્યાઓ એચ.એચ.સી./સી.પી.એડ. લાયકાત ધરાવતા ઉમેદવારોથી ભરવાની રહેશે.

(૧) આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચ૨ એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી.) (પ્રાથમિક શિક્ષક) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી.)માં લઘુત્તમ ટકા ગુણ મેળવવાના રહેશે.

(૨) આમ છતાં, પસંદગી સમિતિને એમ જણાય કે પુરતી સંખ્યામાં ઉમેદવારો ઉપલબ્ધ થવાની શક્યતા નથી તો વિદ્યાસહાયક માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોએ શિક્ષક યોગ્યતા પરીક્ષાનું અરજી પત્રક ભરેલ કરો તેવા ઉમેદવારો ની અરજી સ્વીકારવાની મંજુરી સમિતિ આપી શકશે. આવા ઉમેદવારોએ પોતાનું શિક્ષક યોગ્યતા પરીક્ષાનું પરિણામ પસંદગી સમિતિ નકકી કરે તે તારીખ સુધીમાં રજુ કરવાનું રહેશે. પરિણામ રજુ કરવાની તારીખ લંબાવવાની સત્તા સમિતિને રહેશે અને સમિતિ આ તારીખ લંબાવી શકશે.

(ક) ગુણ ન પધ્ધતિ ઉપર્યુકત શૈક્ષણિક/તાલીમી લાયકાત ધરાવતા અને ટી.ઈ.ટી. માં નિયત કરેલ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ ઉમદવારોની પસંદગી યાદી તૈયા૨ ક૨વા માટે નીચે મુજબ ગુણભાર (Weightage) આપવામાં આવશે.

(I) પી.ટી.સી.ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઃ

એચ.એસ.સી. માં મેળવેલ ગુણના બી.એસ.સી. બી.એ.માં મેળવેલ ગુણના પી.ટી.સી.માં મેળવેલ ગુણના ૨૦ ટકા ૦૫ ટકા ૨૫ ટકા ટી.ઈ.ટી.માં મેળવેલ ગુણના પ૦ ટકા ક્રમાંકઃ જશભ/૧૨૦૮૨૫૮-ન થી નિયત થયા અનુસાર પી.ટી.સી.ના બીજા વર્ષના ગણવા.

નોધ :- પી.ટી.સી.ના ગુણ ગણતરી માટે શિ.વિ.ના તા. ૭-૭-૦૮ના ઠરાવ વર્ષના પરિણામ પત્રકમાં દર્શાવેલ કુલ લેખિત ૯૦૦ ગુણ વત્તા ૫૦ ગુણ વાર્ષિક પાઠના અને ૫૦ ગુણ ટી.એલ.એમ. કોમ્પ્યુટર પ્રાયોગિક/વાર્ષિક પ્રાયોગિક કાર્યશક્ષણ એમ કુલ મળી ૧૦૦૦ ગુણમાંથી મેળવેલ ગુણને આધારે ઉપર્યુક્ત ટકાવારી ગણવાની રહેશે. વધુમાં રાજય સરકાર તરફથી વખતોવખત નકકી થાય તે મુજબ ગણત૨ી ક૨વાની રહેશે.

(1) સી.પીએડ ની લાયકાત ધરાવતા ઉમેદવા૨ો માટે ૨૦ ટકા ૦૫ ટકા એચ.એસ.સી. માં મેળવેલ ગુણના બી.એસ.સી.બી.એ.માં મેળવેલ ગુણના ૨૫ ટકા સી.પી.એડ માં મેળવેલ ગુણના ટી.ઈ.ટી.માંથી મેળવેલ ગુણના ૫૦ ટકા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના વિદ્યાસહાયક શિક્ષક ધો. ૬ થી ૮ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ માટે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટે નીચે મુજબના ધો૨ણો અનુસ૨વાના રહેશે.

(અ) ગણિત વિજ્ઞાન શિક્ષક : નીચે પ્રમાણે ભરતી થયેલ વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિદ્યાસહાયક શિક્ષક (ગણિત-વિજ્ઞાન) કહેવાશે.

(I) શૈક્ષબ્રિક અને તાલીમી લાયકાત :
શૈક્ષણિક લાયકાત : બી.એસસી. અને તાલીમી લાયકાતઃ બે વર્ષીય પી.ટી.સી.

અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એસ.સી. અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત : ધો૨ણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં
ઓછા પ૦ ટકા ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચલ૨ ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.El.Ed.)
અથવા શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
તાલીમી લાયકાત :ચાર વર્ષીય બી.એસસી. એજયુકેશન (BSc. Ed.) શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એસસી. અને
અથવા
તાલીમી લાયકાતઃ એક વર્ષીય બી.એડ (સ્પેશીયલ એજયુકેશન) અને

(II) (૧) આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી.ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- ગણિત વિજ્ઞાન) અરજ કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ–ટી.ઈ.ટી.માં લઘુત્તમ 50ટકા ગુણ મેળવવાના રહેશે.

(૨) આમ છતાં, પસંદગી સમિતિને એમ જણાય કે પુરતી સંખ્યામાં ઉમેદવારો ઉપલબ્ધ થવાની શકયતા નથી તો વિદ્યાસહાયક માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોએ શિક્ષક યોગ્યતા પરીક્ષાનું અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારો ની અરજી સ્વીકારવાની મંજુરી સમિતિ આપી શકશે. આવા ઉમેદવારો પોતાનું શિક્ષક યોગ્યતા પરીક્ષાનું પરિણામ પસંદગી સમિતિ નકકી કરે તે તારીખ સુધીમાં રજુ કરવાનું રહેશે. પરિણામ રજુ કરવાની તારીખ લંબાવવાની સત્તા સમિતિને રહેશે. અને સમિતિ આ તારીખ લંબાવી શકશે.

Apply online click here

  1. According to the Government of India's Right of Children to Free and Compulsory Education Act-2009 and Gujarat Education Laws (Amendment) Act-2010, primary education in the state has been changed from 1st to 7th standard. 1 to 8 in which St. 1 to 5 Primary Education and Std. 6 to 8 will be considered higher primary education. It has been decided.
  2. Pursuant to the above changes for the recruitment of Primary Education and Upper Primary Education Teaching Assistant/Primary Teacher Reference No.-12 dated above. A resolution dated 15-4-10 was issued specifying the qualifications and recruitment procedure for the recruitment of Teaching Assistants/Primary Teachers in Primary Education and Upper Primary Education. After that, the educational qualifications of primary teachers and upper primary teachers have been re-specified from the publication mentioned in reference-13 of the National Council for Teacher Education, New Delhi. Pursuant to it, Education Department dated 15- There is a need to change the resolution of 8-10.
  3. Due to the aforesaid change, the standards and qualifications prescribed in the Schedule of Sections-19 and 25 of the Right of Children to Free and Compulsory Education Act-2009 and the National Council for Teacher Education New Delhi Notification No.F.No.61/03/20|2010 N.C. T.E.(N&S) dt. As per 23-8-10, the minimum qualifications have been fixed for the recruitment of primary teachers. In pursuance of the powers conferred by Section-54 and 63 of the Mumbai Primary Education Act, 1947, the Government decides to keep the following norms after mature consideration for the recruitment of Teaching Assistants in Primary Schools and Upper Primary Schools of District Primary Education Committees and Town Primary Education Committees.

Post a Comment

0 Comments