- Advt No. SEB/202223/23
- Title SEB/202223/23 - TET-II - Science / Maths Subject - Hindi Medium - 202223
- ENDS ON (dd/mm/yyyy)05/12/2022 15:00:00
- Fees 350
- Contact Info.1800 233 7963
======================================
(I) શિક્ષક યોગ્યતા કસોટી / પરીક્ષા :
ગુજરાત રાજયમાં આવેલ કોઈપણ પ્રાથમિક શાળા(ધોરણ-૧ થી ૮)માં શિક્ષક થવા માટે નીચે પ્રમાણેની જુદી–૨ પરીક્ષાઓ લેવાશે.
(અ) પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-I (ધોરણ-૧ થી ૫)
( Elementary Teacher.)
પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ (ધોરણ- ૧ થી ૫)માં શિક્ષક / વિદ્યાસહાયક થવા આ પરીક્ષા આપી પાસ કરવાની રહેશે.
(1) વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ–૯૦ રહેશે.
(2) તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
(3) તમામ વિભાગોનું એક જ પેપર રહેશે.
વિભાગ – ૧ : બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy ): ૩૦ બહુહેતુક પ્રશ્નો : દરેકનો એક ગુણ ઃ કુલ ગુણ – ૩૦
જેમાં Recsoning Ability, Logico Ability. Teacher Aptitude, Dota Inferrefution જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
• બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ ૬ થી ૧૧ વધજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
• વિભાગ ૨ અને ૩ : ભાષા ૧ અને ૨ ( ગુજરાતી અને અંગ્રેજી) : ૩૦– ૩૦ પ્રશ્નો દરેકનો એક ગુણ ઃ કુલ ગુણ -- ૬૦
ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન – ભાષા-૧ ( ગુજરાતી) માં થશે. જયારે ભાષા – ૨ (અંગ્રેજી)માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
વિભાગ - ૪: ગણિત : ૩૦ પ્રશ્નો દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦
વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problem Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.
વિભાગ - – ૫: પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની
મિનિટનો જાણકારી : ૩૦ પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦
આમ આ કસોટી માટે ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૬ થી ૮) સાથેનું હોય તે જરૂરી છે.
======================================
Online apply Click here
======================================
પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી / પરીક્ષા−II
( ધોરણ ૬ થી ૮)
( Elementary Teacher Eligibility Test -II )
પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮)માં શિક્ષક થવા ઉમેદવારે આ પરીક્ષા/કસૌટી પાસ કરવાની રહેશે.
(I) આ સૌટીમાં બે વિભાગ રહેશે. વિભાગ-૧ અને વિભાગ–૨.
(II) વિભાગ-૧ દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે.
(III) વિભાગ-૨ ત્રણ વિષય શિક્ષકો માટે જુદા જુદા રહેશે. વિભાગ-૨ (ગણિત,
વિજ્ઞાન)ની કસોટી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષક થવા, વિભાગ-૨ (ભાષા)ની કસોટી ભાષાના શિક્ષક થવા અને વિભાગ-૨ (સામજીક વિજ્ઞાન)ની કસોટી સામાજીક વિજ્ઞાનના શિક્ષક થવા પાસ કરવાની રહેશે. (IV) દરેક વિભાગમાં ૭૫ - ૭૫ પ્રશ્નો રહેશે અને બંને વિભાગોનો સળંગ સમય ૧૨૦ મિનિટ રહેશે.
(V) વિભાગ – ૧ : કુલ ૭૫ પ્રશ્નો રહેશે.
(1) બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ( Child Development & Pedagogy): ૨૫
પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૨૫
જેમાં Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
બાળવિકાસ અને શિક્ષણાના સિધ્ધાંતોનો વિભાગ ૧૧ થી ૧૪ વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિધ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિયસજજતા કેવી છે .
તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
(2) ભાષા ( ગુજરાતી અને અંગ્રેજી) : ૨૫ પ્રશ્નો ઃ દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૨૫
ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન ગુજરાતીમાં થશે. જયારે અંગ્રેજીમાં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
(3) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી : ૨૫ પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગણ – ૨૫
(VI) વિભાગ – ૨ : કુલ ૭૫ પ્રશ્નો રહેશે.
(1) આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબના વિષય રાખવાના રહેશે.
ગણિત અને વિજ્ઞાન
અથવા
ભાષાઓ (અંગ્રેજી : ૪૦ ગુણ, ગુજરાતી : ૨૦ ગુણ, હિંદી અને સંસ્કૃત ઃ ૧૫ગુણ)
અથવા
સામાજિક વિજ્ઞાન (ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વગેરે) (2) ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problem Solving Abilities ( સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે. વિજ્ઞાન જેવા વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન ( Applied Science), રોજબરોજના અનુભવો સાથેનું વિજ્ઞાન, સ્વાનુભવો, અવલોકન અને નિરીક્ષણો, વગે૨ે ધ્યાને રાખી મૂલ્યાંકન થશે.
===========================================
(I) Teacher Eligibility Test / Examination :
In order to become a teacher in any primary school (standard-1 to 8) in the state of Gujarat, the following 2 different examinations will be conducted.
(a) Primary Teacher Eligibility Test-I (Standards-1 to 5)
(Elementary Teacher.)
To become a teacher/teaching assistant in primary education (standard-1 to 5) in primary school, one has to pass this exam.
(1) There will be a total of 150 questions on various objectives and the time will be 90 consecutive.
(2) All sections and all questions thereof shall be compulsory.
(3) All departments shall have one paper.
Section – 1 : Child Development & Pedagogy : 30 Multiple Purpose Questions : One Mark each : Total Marks – 30
Including Reasoning Ability, Logico Ability. Things like Teacher Aptitude, Dota Inference will also be included.
• The Department of Child Development and Principles of Education will be based on educational psychology of learning-teaching for children in classes 6 to 11. Thought provoking content questions on applied questions will be asked in the test to assess the candidate's conceptual development process, to know his concepts of effective interaction with the students, to assess his readiness for child-centred teaching.
• Section 2 & 3 : Language 1 & 2 (Gujarati & English) : 30-30 Questions One Mark each : Total Marks -- 60
Linguistic readiness and readiness related to classroom behavior and interaction with students will be assessed in – Language-1 (Gujarati). Whereas in Language – 2 (English) basic elements of language, affixation and comprehension ability will be evaluated.
Section - 4: Mathematics : 30 questions of one mark each : Total Marks – 30
Matters related to clarification of the concept of the subject and Problem Solving Abilities and methodology and content of the subject will be evaluated through practical questions.
Section – – 5: Environment, Social Science, General Knowledge, Current Affairs
Minutes Information : 30 Questions : One Mark each : Total Marks – 30
So this test takes into account the syllabus of class 1 to 5, but its difficulty level and relevance to secondary education (class 6 to 8) is essential.
0 Comments