Subscribe Us

header ads

SEB/202223/41 - TET-II - Social Science Subject - Gujarati Medium - 202223

Advt No. SEB/202223/41
Title SEB/202223/43 - TET-II - Social Science Subject - Gujarati Medium - 202223
ENDS ON (dd/mm/yyyy)05/12/2022 15:00:00
Fees 350
Contact Info.1800 233 7963
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર

ઓનલાઈન અરજી કરવાની રીત :

• આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૦/૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

• અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

• સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. • સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.

* "Apply Online" પર Click કરવું.

• ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું.

Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)

Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.

• હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.

• હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.


• હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1.Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી. • અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm_કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.

• Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.

• આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે. • ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.

સ્થળ:ગાંધીનગર
તારીખ:૧૭/૧૦/૨૦૨૨

Online job application system

Tet 1 and tet 2 Educational Carection
==============================
"શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨ સુધારેલ જાહેરનામું"

“Teacher Eligibility Test-I (TET-I)-2022 Amendment Notification"

જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-I/૨૦૨૨ 1_155 - 10241 તા: ૦૧/૧૧/૨૦૨૨

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦રરના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET I/૨૦૨૨/૯૫૩૭-૯૬રર થી “શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨” નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. સદર હું જાહેરનામામાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.

જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને TET-I માટે ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરીણામને આધિન રહેશે. ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તકથી TET-1 પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમ લાયકાત (બે વર્ષ પી.ટી.સી/D.EL.ED, ચાર વર્ષીય એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.EL.Ed.) અને બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)) પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. સદરહું પરીણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી અને માન્ય ગણાશે.

તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૦૫/૧૨/૨૦૨૨ સુધી ઓનલાઈન TET-1 ના ફોર્મ ભરી શકશે,

રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-I /૨૦૨૨/૯૫૩૭-૯૬રરની અન્ય બાબતો જોગવાઇઓ યથાવત રહેશે.
==============================
“શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-૨૦૨૨ સુધારેલ જાહેરનામું"

“Teacher Eligibility Test-II (TET-II)-2022 Amendment Notification"

  1. જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/ 1-242-132 તા:૦૧/૧૧/૨૦૨૨
  2. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬ર૩-૯૭૦૯ થી “શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II)-૨૦૨૨” નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. સદર હું જાહેરનામામાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.
  3. જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરીણામને આધિન રહેશે. ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તકથી TET II પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમ લાયકાત(પી.ટી.સી./D.EL.Ed., બી.એડ., ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન, બી.એડ. સ્પેશીયલ એજ્યુકેશન, ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન, ચાર વર્ષીય બી.એ. એજ્યુકેશન વગેરે) પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. સદરહું પરીણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી અને માન્ય ગણાશે.
  4. ઓનલાઈન TET-II ના ફોર્મ ભરી શકશે.
  5. રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ની અન્ય બાબતો જોગવાઇઓ યથાવત રહેશે.
  6. તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૦૫/૧૨/૨૦૨૨ સુધી.

  • State Examination Board vide Notification No.Rapbo/TET-II/2022/96R3-9709 dated 17/10/2022 for candidates having prescribed qualifications for appointment as Primary Teacher/Teaching Assistant in Upper Primary School (Standard 6 to 8) Notification for organizing Teacher Eligibility Test-II(TET-II)-2022” has been released. Sir I am hereby amended as follows.
  • Students studying in the last year of training qualification where the training qualification is mentioned in the advertisement can fill the form as per the advertisement. The application of such students to this examination will be subject to their last year examination result. In the future teacher recruitment process, this kind of opportunity will allow the candidates appearing in TET II examination to have Teacher Training Qualification (PTC/D.EL.Ed., B.Ed., Four Year Bachelor in Elementary Education, B.Ed. Special Education). , four-year B.Sc.Education, four-year B.A.Education etc.) have to submit the passed mark sheet. The decision taken by the Recruitment Committee regarding the result and recruitment will be final and valid.
  • Can fill the form of TET-II online.
  • The other provisions of the State Examination Board's notification dated 17/10/2022 No:Rabbo/TET-II/2022/9623-9709 shall remain unchanged.
  • Students studying in the last year of training qualification from 03/11/2022 to 05/12/2022

Post a Comment

0 Comments