Subscribe Us

header ads

STD 1 TO 5 & 6 TO 8 : VIDHYASHAHAYAK BHARTI NEW JOB

Gujarat state Preliminary study selection limited

Office of the Provisional Director of Education, Block No.12 First Floor, Dr.Varaj Mahata Bhawan Gandhinagar.

In Primary Schools of District Education Zone/Nagar Education Zone Vacancy Recruitment of Assistant (Class 1 to 5 and Class 6 to 8 - Gujrati Medam Vash:2022 

  • Teacher Assistants in Primary Schools of District Education Limits/Nagar Education Limits (Class 1 to 5 and Class 6 to 8)
  • (Ujrati Maƚyam) in respect of vacancies sanctioned by Govt.
  • According to the demand received on the same transfer basis, the following reserved posts will be filled on the basis of merit.
  • 27/04/2011 and from time to time appointed Apprenticeship and Training for preparation of merit list.
  • Qualified and selected in Education Department No.: GH/SH/02/PRE/11-2016/SF-6/K, dated 20/01/2017
  • Applications are invited online from the candidates in regular intervals as per the rules.
  • Seats of candidates with reservation and Physical Disability as shown in the following are the District/Town Divisions.
  • Limited rotors are shown on a standard/demand basis.
  • (1) Online application for recruitment on the website http://vsb.dpegujarat.in from 11:00 am on 29/10/2022
  • It can be filled till 15:00 hours on 07/11/2022.
  • (2) Details, educational qualification, pay scale, age limit, relaxation in age limit of Bharpapa students of the district/town education zone,
  • Selection Rules, Eligibility Criteria, Instructions for Online Application and General Instructions as well as Recruitment
  • All Resolutions/References are available on the above website. Its timing will have to be done only after prior training.
  • (3) The last date for depositing the application form is 07/11/2022 (up to 17.00 hours).


ઉમેદવારો દ્વારા વારંવાર પુછાતા પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન

પ્રશ્ન ૧ બી.એડ. અને પીટીસી બંને લાયકાત ધરાવતાં ઉમેદવારોએ ફોર્મ ગુણ ગણવા અંગે

ઉમેદવાર ટેટની પરીક્ષા પહેલા સ્નાતક અને પીટીસી/બી.એડ કરેલા હોય અને ત્યારબાદ જો અન્ય તાલીમી લાયકાત એટલે કે પીટીસી/બી.એડ. કરેલ હોય તેવા સંજોગોમાં ઉમેદવાર પીટીસી/બી.એડ. બંનેમાં થીજે ગુણ દર્શાવવા માંગે તે દર્શાવી શકે છે.

પ્રશ્ન ૨ ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે

સ્નાતક/અનુસ્નાતક/બી.એડ. વગેરે લાયકાતોના તમામ સેમેસ્ટર/વર્ષ/પાર્ટની તમામ માર્કશીટ PDF કરીને અપલોડ કરવાની રહેશે. ફોટો અને સહી JPG અને અન્ય વિગતો PDF કે JPG ફોર્મેટમાં અપલોડ કરવી. (જે ઉમેદવારોએ અગાઉ સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવેલ છે તેઓને કોઈ સુધારાની જરૂરિયાત નથી.)

પ્રશ્ન ૩ અરજીપત્રક ઓનલાઈન સબમીટ કરવા બાબતે

ઉમેદવાર પોતાનું અરજીપત્રક એક વખત સેવ કર્યા પછી પ્રિન્ટ કરીને અરજીપત્રક જમા કર્યા પહેલાં જો કોઈ સુધારો કરી ફરી સેવ કરશે તેવા સંજોગોમાં છેલ્લે સેવ કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે, એટલે કે ઉમેદવારે છેલ્લે સેવ કરેલ અરજીની જ પ્રિન્ટ જમા કરાવવાની રહેશે. તે સિવાય અરજી સ્વીકારવામાં આવશે નહી.

પ્રશ્ન ૪ ટેટ ડેટા ન મળવા બાબતે.

સૌ પ્રથમ લોગિન થયા પૂર્વે નીચે આપેલ લિન્ક પર જઈ રજિસ્ટ્રેશન કરવું ત્યાર બાદ લોગિન થવું.

પ્રશ્ન ૫ રજિસ્ટ્રેશન વખતે ખોટી વિગતો દ્વારા રજિસ્ટ્રેશન થયા બાદ કે અન્ય ટેટના ડેટા ન મળવાના કિસ્સાઓ અંગે

નીચે આપેલ ઈમેઈલ પર નીચે આપેલ ફોર્મેટમાં વિગત ભરી મેઈલ કરવા વિનંતી છે. 
=====================================
Email ID- vsbhelp2022@gmail.com
વિગતવાર જાહેરાત




વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5)

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર

ફોર્મ સાથે જોડવાના આધારો

નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.

1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.

2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC, ST, SEBC).

3. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર(SEBC).

4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS).

5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH).

6. માજી સૈનિકનું પ્રમાણપત્ર(Ex.SL).

7. એચ.એસ.સી.ની માર્કશીટ 8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી.

9. TET-1 ની માર્કશીટ.

10. સ્નાતકની માર્કશીટ.

11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર.

12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ.

13. પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ.

14. પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ.

15. એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (પી.ટી.સી./D.El.Ed).

16. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 1 થી 5) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ.

17. નિમણૂં ક અધિકારીના N.O.C. ની નકલ.

18. વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.

19. વિધવા મહિલા ઉમેદવારે પુન લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામુ.

20. અન્ય.

નોંધ:- ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારોપ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે.

મહત્વની લિંક 

Official website link


Guidance on frequently asked questions by candidates

Question 1 
B.Ed. and PTC both qualified candidates regarding the calculation of form marks.

A candidate should have completed graduation and PTC/B.Ed before TET examination and thereafter if other training qualification ie PTC/B.Ed. In case the candidate has done PTC/B.Ed. Both of them can indicate that they want to show the coolness of the guna.

Question 2 
Regarding uploading of documents

Graduate/Post Graduate/B.Ed. All the marksheets of all the semesters/years/parts of etc. qualifications have to be uploaded in PDF format. Upload photo and signature JPG and other details in PDF or JPG format. (Candidates who have already submitted the form at the Admission Center need no correction.)

Question 3 
Regarding submission of application form online

After saving his application form once and printing it before submitting the application form, if any amendment is made and saved again, only the last saved application will be accepted, i.e. the candidate has to submit the print of the last saved application only. Otherwise the application will not be accepted.

Question 4 
Regarding non-availability of TAT data.

First of all before logging in go to the link given below to register and then login.

Question 5 
Regarding cases of non-receipt of data of other TET after registration due to wrong details at the time of registration

Please mail the details in the below format to the below email.


Copies of the following attested certificates/qualifications have been received.

1. School Leaving Certificate.

2. Caste Certificate (SC, ST, SEBC).

3. Certificate of Non-Enhanced Category (SEBC).

4. Eligibility Certificate (EWS) for Economically Weaker Section candidates.

5. Physical Disability Certificate (PH).

6. Ex-Serviceman's Certificate (Ex.SL).

7. HSC Mark Sheet 8. HSC Trial Certificate.

9. Mark Sheet of TET-1.

10. Graduation Marksheet.

11. Degree Certificate of Graduation.

12. Trial Certificate of Graduation.

13. Mark Sheet of P.T.C./D.EL.Ed.

14. Trial Certificate of P.T.C./D.EL.Ed.

15. NCTE/RCI Recognition Certificate (PTC/D.El.Ed).

16. Order of appointment of teaching assistants/teachers in District/Town Education Committee (Standards 1 to 5).

17. Appointing Officer's N.O.C. Copy of

18. Certificate of competent authority in respect of widow.

19. Affidavit that widow female candidate has not remarried.

20. Others.

Note:- Candidates have to attach hard copies of the above mentioned supporting documents in sequence with the application form by giving page number (Application form, checklist and fee payment receipt should be attached first except giving number).

Post a Comment

0 Comments